+91 9998272519 Jayesh@licadvisor.in

(LIC) વીમા અને રોકાણ નો ઉત્તમ વિકલ્પ છે.

LIC માં અત્યારે એક દિવસ ના બાળક થી લઈને 100 વર્ષ ના વ્યક્તિ માટે પ્લાન્સ ઉપલબ્ધ છે…જેમકે ચિલ્ડ્રન મની બેંક (0 વર્ષ) થી જીવન અક્ષય (100 વર્ષ)

તેમજ

સૌથી ઓછી આવક ના વ્યક્તિ થી લઈને HNI વ્યક્તિ ઓ માટે પ્લાન્સ ઉપલબ્ધ છે-
જેમકે
જીવન રક્ષક – 75000
આધાર સ્તંભ – શીલા -75000
Plan – 814 – 1 લાખ
જીવન આનંદ – 1 લાખ
જીવન લાભ – 2 lakh
જીવન ઉમંગ – 2 લાખ
Plan 830 – 3 lakh
બીમા શ્રી – 10 લાખ
સૌથી ઉપર
જીવન શિરોમણી – 1 કરોડ
પેન્શન પ્લાન, – 189
, સિંગલ પ્રિમિયમ પ્લાન – 817, જીવન ઉત્કર્ષ (31/3/18 સુથી)

Health plan – જીવન આરોગ્ય અને કેન્સર કવર

આમ LIC ના પ્લાન્સ ખૂબ મોટા વર્ગ ને સાંકળી લે છે.

શેર માર્કેટ તૂટેલું છે(-3000 point).. મ્યુચુઅલ ફંડ નેગેટીવ રીટર્ન આપી રહ્યા છે,(MF માં 90% રોકાણ ઓછું થયું).. બઁકો પર પણ લોકોનો વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે  અને બેંક તેમજ પોસ્ટ ઓફિસ બચત ના વ્યાજ ના દર ખૂબ ઘટી ગયા છે (5 થી 6%).

LIC માટે ખૂબ ફેવરેંબલ સંજોગો છે અને રોકાણ નો ઉત્તમ વિકલ્પ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *